ભાવનગર: 700 કરોડથી વધુ GSTના કૌભાંડ મામલે ATS એ આરોપીની કરી ધરપકડ.

0
170

GNA NEWS

ભાવનગર: 700 કરોડથી વધુ GSTના કૌભાંડ મામલે ATS એ આરોપીની કરી ધરપકડ.

700 કરોડના GST નું કોંભાડ કરેલ આરોપીની આખરે અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રૂપિયા 700 કરોડની વધારે GST નું ટેક્ષ ચોરીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર નિલેશ ભાણાની અમદાવાદ એટીએસે ધરપકડ કરી. ભાવનગર આરોગ્ય સેવા ધામના ટ્રસ્ટી હાલ નીલેશ ભાણાએ કરેલા GST કૌભાંડમાં ATSએ કરી ધરપકડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here