ધરમપુર નજીકના વાંકલ ના શ્રીજી ગ્રાઉન્ડ ખાતે ધરમપુર તાલુકા વી.સી.ઈ. મંડળ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જ્યાં ટુર્નામેન્ટ ની શરૂઆત ધરમપુર ના TDO સુભાષભાઇ ગાંવિત અને ધરમપુર PSI પરમાર ના હસ્તે ટોસ કરી શરૂઆત કરવામાં આવી.
જ્યાં
ધરમપુર તાલુકાના
1)તલાટી કમ મંત્રી મંડળ ધરમપુર
2)સરપંચશ્રી મંડળ ધરમપુર
3)તાલુકા પંચાયત ઓફીસ ધરમપુર
4)આઈ સી ડી એસ ઓફિસ ધરમપુર
5)મનરેગા ઓફિસ ધરમપુર
6)તાલુકા હેલ્થ ઓફિસ ધરમપુર
7)મામલતદાર ઓફીસ ધરમપુર
8)પોલીસ સ્ટેશન ઓફિસ ધરમપુર
9)ફોરેસ્ટ ઓફિસ ધરમપુર
10)વી.સી.ઈ.મંડળ ધરમપુર
ની ટિમો ભાગ લેશે.
Ad..