નાણામંત્રીશ્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનું લાલ રંગનું બોક્સ બજેટ ભાષણ માટે સાથે રાખ્યું હતું બોકસ પર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ

0
191

ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૨-૨૦૨૩નું અંદાજપત્ર રજૂ કરવા માન. નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આવી પહોંચ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખને પણ આ વર્ષે સાંકળવામાં આવી છે.

વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે માનનીય નાણામંત્રીઆદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વરલી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે. શ્રી કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૨-૨૦૨૩નુ અંદાજપત્ર રજૂ કરવા આવી પહોંચ્યા હતા.
નાણામંત્રીશ્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનું લાલ રંગનું બોક્સ બજેટ ભાષણ માટે સાથે રાખ્યું છે. આ બોકસ પર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વરલી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે. ઉપરાંત ભારતના રાજચિહ્ન અશોક સ્તંભને પણ દર્શાવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખને પણ આ વર્ષે સાંકળવામાં આવી છે.

#Gujarat #gujaratinformation #InformationGujarat #GOGConnect #finance #GujaratGrowthBudget2022
#AatmaNirbharGujaratNuBudget

CMO Gujarat Bhupendra Patel Kanu Desai

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here