કલોલમાં ભાજપ દ્વારા વિજયઉત્સવની ઉજવણી.

0
195

દેશના પાંચ રાજ્ય ના પરિણામ માટે ગૂજરાત ભારતીય જનતા પાર્ટીના નેતા ઓ દ્વારા તાલુકા કક્ષાએ દ્વારા કાર્યકરો સાથે મળી વિજયયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી.મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના નેતા ગોવિંદભાઈ પટેલના જણાવ્યા મુજબ કલોલના સંગઠનનઓ કાર્યકર્તાઓ, અને પ્રજા ને ગુજરાત સરકાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં લોકશાહીની ઉજવણીનો માહોલ જામ્યો છે તેવું જણાવ્યું હતું. આ સાથે સાથે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી.

રિપોર્ટ: સંજીવ રાજપૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here