ગ્લુકોમા ( આંખ ના ઝામર ) શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવા માટે દરેક વ્યક્તિ એ નિયમિત આંખ (અને ઓપ્ટિક નર્વ) ની તપાસ કરાવવા માટે ચેતવણી/જાણકારી આપવાના હેતુ સાથે

0
194

ગ્લુકોમા ( આંખ ના ઝામર ) શક્ય તેટલી વહેલી તકે શોધી કાઢવા માટે દરેક વ્યક્તિ એ નિયમિત આંખ (અને ઓપ્ટિક નર્વ) ની તપાસ કરાવવા માટે ચેતવણી/જાણકારી આપવાના હેતુ સાથે . વિશ્વ આખું ઝામર સપ્તાહ ની ઉજવણી કરી રહ્યું છે .વલસાડ જિલ્લા ના પ્રતિષ્ટિત આંખ સર્જન શ્રીમતી ડો. રૂપલ મેઘલ પટેલ ધ્યાન આઈ હોસ્પિટલ- વલસાડ_ ના દ્વારા વિશ્વ ઝામર સપ્તાહ નિમિતે ઝામર રોગ અવેરનેસ ઝુંબેશ અંતર્ગત પ્રજા જોગ સંદેશ.
( પોતાની આંખનુ સ્વમુલ્યાંકન કરી જો કોઈ તકલીફ જણાય તો ધ્યાન હોસ્પિટલ -વલસાડ નો સમ્પર્ક કરવો )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here