ધરમપુર તાલુકાના PSI પરમાર ની બદલી વાપી ખાતે કરવામાં આવી તેમને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા ફૂલોનો નો વરસાદ

0
188

વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકાના PSI પરમાર ની બદલી વાપી ખાતે કરવામાં આવી તેમને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા ફૂલોનો નો વરસાદ વરસાવી હાર પહેરાવી અને ત્યાર બાબા સાહેબ ને હાર પહેરાવી ભવ્ય વિદાય આપવામાં આવીહતી.
આદિવાસી સમાજ નું માનવું છે ધરમપુર તાલુકા માંથી કોઈ પોલીસ અધિકારી ની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય વિદાય આપવામાં આવી હોઈ એવા પોલીસ ખાતા ના પહેલા અધિકારી હશે

પોલીસ સબ ઇન્સપેક્ટર પરમાર નીર વિવાદિત,કોઈ પણ રાજકીય પક્ષ નો મોટો માણસ હોઈ કે નાનો માણસ હોઈ,ગરીબ માં ગરીબ માણસ હોઈ,કે પસી કોઈક ગામનો ઝગડાઓ હોઈ, બને પક્ષ ની રજૂઆત સાંભળીને જ પ્રશ્નો નું નિરાકરણ કરી દીધું છે.
અને કાકાડકુવા ના વડીલ ડાહ્યા કાકા એ જણાવ્યું કે મને કોઈના દ્વારા જાણવા મળેલું કે PSI ખુબ સારા સે અને એમની આજે વિદાય છે એટલે હું આવ્યો છું

ધરમપુર તાલુકા ના લોકો માને છે કે ધરમપુર તાલુકાએ એક પરિવાર નો સભ્ય પોતાના ઘર થી બહાર જતા હોઈ એવી લાગણી અનુભવી ખુજ મોટી મૂંડી ઈજ્જત સન્નમાન કમાઈને ધરમપુર થી ગયા,
અને PSI માંથી ઉચ્ચ હોદ્દા પર જાય અને બાબા સાહેબ એ આપેલ સંવિધાન ના કાયદાઓનું રક્ષણ કરજો એવી માં પ્રકૃતિને પ્રાર્થના આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી.
જ્યાં ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ ધરમપુર તાલુકા સરપંચ સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ,નરેશભાઈ ઉપ પ્રમુખશ્રી નગરપાલિકા ધરમપુર, મરઘમાળ ગામના સરપંચ રજનીકાંત, વિરવલ ગામના સરપંચ પ્રતીક ભાઇ,બામટી ગામના સરપંચ વિજયભાઈ પાનેરીયા,મોટી ઢોલડુંગરી ગામના માજી સરપંચ નવીનભાઈ,તાલુકા પંચાયત સદસ્ય બાળુભાઈ,વિવિધ ગામોના સરપંચશ્રીઓ, મોટી સંખ્યામાં ગણેશભાઈ માંકડમનઉપેન્દ્રભાઈ રાજપુરી તલાટઅને એમના સાથી મિત્રો,જયદીપભાઇ સોલંકી વકીલશ્રી, ધીરજભાઈ નાગરિયા,ધરમપુર નગરપાલિકા કોર્પોરેટર શબીરભાઇ બાહનાન,ગમન ભાઇ કપરાડા,તૂંબી ગામના મિત્રો કાકાડકુવા ના મિત્રો,રીતેશભાઈ નગારીયા,વિનોદભાઈ અને એમના સાથી મિત્રો,ટીકુભાઇ ભેંસદરા,હિમેશ ભાઇ નાનીઢોલ ડુંગરી, ઉત્તમ ભાઇ ગરાસિયા,હેમંત પટેલ મોટીઢોલ ડુંગરી અને એમના સાથી મિત્રો,સુનિલ ભાઇ બામટી,પોલીસ સ્ટાફ ના મિત્રો,સહયોગ એગ્રો ધરમપુર ના મિત્રો,અને મીડિયા ના મિત્રો,આગેવાનો અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ ખુબજ મોટી સંખ્યામાં હાજર રહી ભવ્ય વિદાય આપી હતી.સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર અને આદિવાસી એકતા પરિસદ ધરમપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here