કોંગ્રેસના આગેવાનો તથા આદિવાસી આગેવાનોનો વિશાળ કાફલો ગાંધીનગર તરફ

0
270

ગાંધીનગર આદિવાસી મહારેલીમાં કપરાડા-181 વિધાનસભા કોંગ્રેસના સીનીયર આગેવાનો

ગાંધીનગર આદિવાસી મહારેલીમાં કપરાડા-181 વિધાનસભા કોંગ્રેસના સીનીયર આગેવાનો વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ,વલસાડ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ, કપરાડા વિધાનસભાના પ્રમુખ મહેશભાઈ પટેલ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ,

પારડીના સીનીયર આગેવાન તાલુકા પંચાયતનાં માજી પ્રમુખ મુકેશભાઈ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઇ ભોંવર, કપરાડા મીડિયા ઈનચાર્જ મહેશભાઈ ખેતરી, તાલુકા કોંગ્રેસના સહમંત્રી નરેન્દ્રભાઇ, વાપી યુથ કોંગ્રેસના પ્રમુખ પંકજભાઈ, કોંગ્રેસના સીનીયર આગેવાન ધીરૂભાઇ કાકડકોપર, કપરાડા યુથ કોંગ્રેસના મંત્રી અલ્કેશભાઈ,આદિવાસી આગેવાન જાનુભાઈ સિલધા, યુથ કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો તથા આદિવાસી આગેવાનોનો વિશાળ કાફલો ગાંધીનગર તરફ.

*તા:25-03-2022*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here