અમદાવાદ ના મિર્ઝાપુર માં અસામાજીક તત્વો નો આતક

0
192

અમદાવાદ

અમદાવાદ ના મિર્ઝાપુર માં અસામાજીક તત્વો નો આતક

7 થી 8 લોકો એ લાકડી અને ધોકા થી યુવક ને માર્યો ઢોર માર

અસામાજીક તત્વો ખુલે આમ ધોળાં દિવસે લાકડી અને ધોકા લઈને મચાવ્યો આતક

અસામાજીક તત્વો હાથમાં લાકડી અને ધોકા લઈને આંતક મચાવતી ઘટના ના સીસીટીવી આવ્યા સામે

ઇજાગ્રસ્ત યુવક ને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

પોલીસે વધુ તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here