પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત રાખવા બદલ ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા અન્ય જિલ્લાઓમાંથી લોકો ગાંધીનગર

0
252

(પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત રાખવા બદલ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતાં.)

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સ્થગિત રાખવા બદલ ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા અન્ય જિલ્લાઓમાંથી અસંખ્ય પ્રજાજનોએ પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતાં.

ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel ઉપસ્થિતિમાં યોજાયેલ આભાર સંમેલનમાં હાજરી આપી આભાર વ્યક્ત કર્યો હતો અને ભાજપ સરકારની આદિવાસી પ્રજા પ્રત્યેની લાગણી અને પ્રેમ અન્વયે પોતાનો વિશ્વાસ પ્રગટ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મંત્રીશ્રી, જીતુભાઇ ચૌધરી, ડો. કુબેરભાઇ ડીંડોર, દંડકશ્રી રમેશભાઇ કટારા, પૂર્વ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, .ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ તથા ખુબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે. આદિવાસી સમાજ દ્વારા પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવામાં માટે ભારે જહેમત ઉઠાવી લડત ચલાવી રહ્યા છે.સ્થગિત નહિ સ્વેતપત્ર ની માંગ કરવા આવી છે.

આદિવાસી સમાજમાં હજુ પણ એવા લોકો છે કે આદિવાસી સમાજમાં સમાજનું લોકો અહિતની વિચારધારા માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here