વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણીઓએ મોંઘવારીનું પૂતળુ બાળવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોંઘવારીનું પૂતળું બાળવા જતા યુથ કોંગ્રેસ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધ રેલીમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસમાં કાર્યકર્તાઓએ મોંઘવારીનું પૂતળું બાળવાનો પ્રયાસ કરતા પોલીસ જવાનો અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દર્શયો સર્જાયા હતા. વલસાડ પોલીસ કોંગ્રેસ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા
Ad…
દેશમાં વધી રહેલી મોંઘવારી મુદ્દે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શનિવારના રોજ વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી આઝાદ ચોક સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું
Ad..
રેલી દરમિયાન વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના અગ્રણીઓએ મોંઘવારીનું પૂતળુ બાળવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોંઘવારીનું પૂતળું બાળવા જતા યુથ કોંગ્રેસ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. વલસાડ પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્ય કરતાઓએ BJP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા વલસાડ પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓની રેલી અટકાવી પોલીસે કાર્યકર્તાઓને ડિટેન કરવાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
વિશેષ….….