કપરાડા ના નાનાપોઢા ખાતે ભારતીય જનતા પાર્ટી સ્થાપના ઉજવણી દિવસ ઉજવણી કરવામાં આવી.

0
186

કપરાડા ના નાનાપોઢા ખાતે ભારતીય જનતા પાર્ટી સ્થાપના ઉજવણી દિવસ ઉજવણી કરવામાં આવી.

ભારતીય જનતા પાર્ટી સ્થાપના ઉજવણી દિવસ જીતુભાઇ ચૌધરી દીપ પ્રાગય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. સમીપ રાંચ ગુલાબભાઈ રાઉત, રમેશભાઈ ગાંવિત ,મુકેશભાઈ પટેલ ,વિપુલ ભોયા, ત્રિલોકનાથ યાદવ, કલ્પેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત ભાજપના નેતાઓ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રીશ્રી કલ્પસર, મત્સ્યોધોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા જીતુભાઇ ચૌધરી જણાવ્યું કે ૪૨ મો. ભાજપ સ્થાપના દિવસ,છઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ એટલે કે લગભગ ચાર દાયકા પહેલા શરૂ થયેલી. ભારતની આ સત્તાધારી પાર્ટીનો ઉદથ અને ઇતિહાસ અત્યંત રસપ્રદ અને રોચક છે, ઉથામાં પ્રસાદ મુખર્જીએ ૧૯૫૧માં જન સંઘની સ્થાપના કરી હતી,

આ જન સંઘને ભાજપની જનતા માનવામાં આવે છે. ૧૯૭૭માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો, આ એ સમયગાળો હતો.જ્યારે ભારતમાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી હતી, ત્યારબાદ અટલ બિહારી બાજપેથીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના કરી, બાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહું ઉંડે સુધી પોતાની છાપ છોડી, પણ ૧૯૮૪ના ૨ સાંસદો સાથેની શરૂ થયેલી પાર્ટી આજે ૩૦૨ સાંસદો સાથે સત્તારૂઢ પાર્ટી છે અને વિશ્વની સૌથી મોટી પાર્ટી છે,

વર્ષ ૧૯૮૪થી ૧૯૯૮ સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આવ્યા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે
એટલી બેઠકોન આવી, આખરે ૧૯૯૯માં બાજપેથીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાસ (NDA)ની સ્થાપના થઇ, બાજપેથીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા.૨૦૧૪ સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએનો રહ્યો. આ સમયગાળો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખરડાયેલો હતો. તેનું પરિણામ એ આવ્યું કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતા પાર્ટીએ ૨૮૨ બેઠકોની જંગી બહુમતી આપી.જેના પછી તેમણે ગુજરાતમાં ભાજપના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું, મુખ્યમંત્રીની જવાબદારી સાથે સાથે નરેંદ્ર મોદીએ પોતાને રાજકીય સંગઠન મજબુત કરવા અને રાજ્યના વિકાસના કામો શરૂ કર્યા, કર્મઠ અને સક્રીય કાર્યકર્તાઓથી વરેલી ભારતીય જનતા પાર્ટી ૨૦૧૪ની
લોકસભાની ચુંટણીમાં ભાજપે નરેંદ્ર મોદીના નેતૃત્વમાં ઔતિહાસીક જીત મેળવતા ૨૮૨ બેઠકો જીતીને પુર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી, ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીએ દેશના ૨૦ થી વધારે રાજ્યમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી, જેના પછી ૨૦૧૮ માં પણ કર્મઠ અને સદીય કાર્યકર્તાઓથી વરેલી ભારતીય જનતા પાર્ટીએ ૩૦૩ બેઠકો મેળવી ભવ્ય જીત મેળવી હતી,
કોંગ્રેસ પછી જો કોઇ એક પક્ષને લોકસભામાં સંપૂર્ણ અને છંગી બહુમતી મળી હોઠ તેવી ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં ૨૦૧૪માં પહેલીવાર બની હતી
ભાજપના રાજકીય ઇતિહાસનું આ સર્વોચ્ચ શિખર હતું, ઉપસ્થિત કાર્યકરો સગઠન બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ વિશેષ મહત્ત્વ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાનાપોઢા ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્લફ્રુટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આભર વિધિ કપરાડા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here