જાણો કોણ હતો દેવો અને ગુનાહિત ઈતીહાસ… નામચીન ડોન દેવા ની હત્યા કરી દેવામા આવી !

0
174

  • વ્યક્તિમાં પાપનો ઘડો છલકાય છે. જીવનમાં ગમે તે સદ્દકાર્યો કરો તો એનું ફળ જે રિતે યોગ્ય સમયે મળે છે,
  • પોતાના જીવનકાળમાં અનેક ગુન્હાઓ કર્યા જેના લીધે આખરે બન્યું એવું કે, એનું મુત્યુ પણ બીજાના હાથ દ્વારા જ થઇ.

રાજસ્થાનનાં કોટા શહેરનો કુખ્યાત ગુંડો અને હિસ્ટ્રીશીટર દેવા સલૂન અને તેના સાથીઓ પર 15થી 20 લોકોએ લોખંડના પાઈપ, ડંડા અને અન્ય હથિયારોથી હુમલો કર્યો અને તે બેહોશ ન થયો ત્યાં સુધી માર્યો અને 3 થી 4 વાર ફાયર પણ કરવામાં આવ્યું હતું, આ ઘટના બાદ પોલીસ હોસ્પિટલ લઈને પહોંચી હતી. સારવાર દરમિયાન તેનું નિધન થયું. શરીરમાં 3 ગોળીઓ લાગી છે હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. કોટાના આ હત્યાકાંડ પછી મોડી રાત સુધી 2 થી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ ફરાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here