દેશના લોકતંત્રનો ચોથો સ્થંભ ગણાતા વલસાડના પત્રકાર સામે ખોટી રીતે ગુનો દાખલ બાબતે આવેદનપત્ર

0
195

આજરોજ તા.11/04/2022 ના દિને ધરમપુર ખાતે મારા ભગવાન બાબા સાહેબ ને હાર દોરા કરી અને ત્યારબાદ
માનનીય રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્યમાનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય, પ્રાંત સાહેબશ્રી ધરમપુર મારફત આવેદન આપી રજૂઆત કરવામાં આવી
દેશ ના લોકતંત્ર નો ચોથો સ્થંભ ગણાતા વલસાડના પત્રકાર સામે ખોટી રીતે ગુનો દાખલ કરેલ હોઈ.
પત્રકાર નો અવાજ દબાવવાંમાં આવે છે તો અમારા ગરીબ આદીવાસી ઓનો અવાજ દબાવવું એમના માટે કોઈ મોટી વાત નથી,જેથી તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમસ્ત આદીવાસી સમાજ ધરમપુર પત્રકારો અને આદિવાસી સમાજ ના હિત ને ધ્યાને રાખી ને રસ્તા પર ઉતરતા પણ અચકાછે નહીં જેની નોંધ લેવા વિંનતી
જ્યાં ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ,ડૉ. નિરવભાઈ ચિંતુંબા નો છાંયડો હોસ્પીટલ ખેરગામ,ડો. હેમંત પટેલ સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર,સરપંચ દેવુંભાઈ,સરપંચશ્રી દિનેશભાઇ,કેળવણી સરપંચશ્રી,સંઘર્ષ સમિતિ પ્રમુખશ્રી બારકું ભાઈ,ઉત્તમભાઈ ગરાસિયા નગારીયા , અનિલભાઈ,વાડ રૂઢિ ગ્રામ સભા ઉપ પ્રમુખ મિન્ટેશભાઈ, રીતેશભાઈ,ધર્મેશભાઈ કેળવણી,વિજય ભાઈ અટારાં,અને સમસ્ત આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here