1. News
  2. News
  3. 31 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા

31 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા

Share

Share This Post

or copy the link

https://youtu.be/kL9AQC9K9G0


સમભાવ સત્સંગ પરિવાર આયોજીત સમૂહ લગ્નમહોત્સવ સમાજના 31 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે સાંઈ ધામ ગાર્ડન આદિવાસી ક્ષેત્રમાં સમભાવ સત્સંગ પરિવાર શરદભાઈ વ્યાસ પ્રેરિત આયોજીત સમૂહ લગ્નમહોત્સવ 31દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડિયા હતા. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં છેલ્લા 6 વર્ષથી 8 મો સમુહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતુ.

31 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા
Comment

Your email address will not be published. Required fields are marked *