हिन्द देश के निवासी सभी जन एक हैं रंग रूप वेष भाषा चाहे अनेक हैं – ઋષિતા મસરાણી

0
305

દક્ષિણ ગુજરાતમાં સેવાની ધૂણી લગાવી એવું એક પરિવાર ધરમપુ પહેલ ટ્રસ્ટના ઋષિત મસરાણી, પૂર્વજા ભટ્ટ, ડો. હેમંત પટેલ, કિરણ વસાણી તથા અન્ય સભ્યોએ ધરમપુરના મુસ્લિમ બિરાદરો સબ્બીર અલી બાહનાન,સાલેભાઈ દાઉદી,ફયસલ કાદરભાઈ બાકિલી,સાજીદભાઈ શેખ અને રફીકભાઈ શેખના ઘરે જઈને રમજાનની શુભેચ્છા તથા ભેટ આપી પરિવારના સભ્યો સાથે ઈફ્તારી કરી સમાજને ભાઈચારા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું.

આજે તમામ સ્વજનોને મળીને અમને એવું ક્યારેય નહી લાગ્યું કે અમે કોઈ પારકાને ત્યાં છીએ બધા અમારા પોતાના જ અને ખાસતો એ કે ઘરના તમામ સભ્યોને અમે ઓળખીએ અને તેઓ પણ અમને ઓળખે. આખો દિવસ રોજો રાખી પણ તેઓએ અમારા માટે સમય કાઢ્યો, અમને પ્રેમથી જમાડ્ય પણ..આજતો છે આપણું ભારત. સ્વજનોનો આવકાર, પ્રેમ અને અતિથિભાવ જીવનમાં અમે ક્યારેય નહી ભૂલી શકીએ.તમામ પરીવારજનોનો હૃદયપૂર્વક આભાર. 🙏🏻

हिन्द देश के निवासी सभी जन एक हैं
रंग रूप वेष भाषा चाहे अनेक हैं

ઋષિતા મસરાણી

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here