પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિયોદર ખાતે

0
154

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિયોદર ખાતે બનાસ ડેરીના અત્યાધુનિક સંકુલ, પોટેટો પ્રોસેસિંગ યુનિટ, ચીઝ પ્લાન્ટ, વ્હે પ્લાન્ટ, ગોબરગેસ અને બાયો CNG સ્ટેશન સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. બનાસકાંઠાના દૂધ ઉત્પાદકો અને કિસાનોની સમૃદ્ધિ માટે આ પ્રકલ્પો ખૂબ ઉપયોગી બની રહેશે.

#pmvisitsgujarat #NarendraModi #banasdairy #Banaskantha #GOGConnect #gujaratinformation #PMOIndia

PMO India Narendra Modi CMO Gujarat Bhupendra Patel Banas Dairy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here