વિશેષ કાર્યક્ર્મ પિંડવળ સર્વોદય પરિવાર ટ્રસ્ટ ના પ્રાંગણમાં કરવામાં આવ્યો

0
168

આજનો વનિતા વિશેષ કાર્યક્ર્મ પિંડવળ સર્વોદય પરિવાર ટ્રસ્ટ ના પ્રાંગણમાં કરવામાં આવ્યો જેમાં આસપાસના ૭ ગામનાં લોકોએ સરકાર શ્રીની વયવંદના, વીધવા સહાય, વહાલી દીકરી, વિકલાંગ સહાય જેવી અનેક યોજનાઓના ફોર્મ ભરી લાભ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here