આદિવાસી જીવન શૈલીનું અપમાન કરનાર ફિલ્મ અભીનેત્રી રાખી સાવત સામે એટ્રોસીટી એક્ટ હેઠળ F.I.R.નોંધવા બાબતે રજૂઆત

0
213

ગૃહરાજ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્યના અને જિલ્લા પોલીસ વડાશ્રી વલસાડ,ને પી.એસ.આઈ શ્રી ધરમપુર,મારફત
આદિવાસી જીવન શૈલીનું અપમાન કરનાર ફિલ્મ અભીનેત્રી રાખી સાવત સામે એટ્રોસીટી એક્ટ હેઠળ F.I.R.નોંધવા બાબતે રજૂઆત કરવામાં આવી

ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ,ડૉ. નીરવભાઈ ચિંતુંબા નો છાંયડો હોસ્પિટલ ખેરગામ ના સંચાલક, ધરમપુર સરપંચ સંઘના પ્રમુખ રાજેશભાઈ પટેલ,ઉત્તમ ભાઈ ગરાસિયા ધરમપુર,સામાજિક અગ્રણી હિરેન પટેલ પીઠા,પ્રિન્ટેશ પટેલ વાડ, રાકેશ પટેલ ઘેજ઼,જીગ્નેશ ભાઈ ઝરીયા,લાલજી ભાઈ પીડવળ,કમલ પટેલ, મુકેશ પટેલ,જીતેશ પટેલ,યોગેશ પટેલ અને આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here