કલ્પેશ પટેલ આદિવાસી અપક્ષ ધરમપુર તાલુકા પંચાયત સદસ્ય દ્વારા દાતા અભિનંદન
કપરાડા ખાતે થી મને બિસ્તુભાઈ નો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારું નામ લઇ ને મહેન્દ્ર સિંહ રાજપુરોહિત અગ્નિવીર હિન્દૂ સંગઠન ગુજરાત ઉપાધ્યક્ષ જે કપરાડા તાલુકા ના ગિરનારા ગામે જે આપણા આદિવાસી સમાજના ભાઈ નું તંત્ર દ્વારા ઘર તોડી નાખવામાં આવ્યું હતું ત્યાં જય ને 21,000/- હજાર રૂપિયા રોકડા આપડા સમાજ ના ભાઈ ને મદદ કરી આવે છે જે બદલ હું મહેન્દ્ર સિંહ રાજપુરોહિત ની જનેતાને વંદન કરું છું અને આ ભાઈ સાથે મારે ફક્ત એક સામાજિક કામ માટે મુલાકાત થઈ હતી હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ મહેન્દ્ર સિંહ રાજપુરોહિત અને એને જન્મ આપનાર જનેતાનો ખુબ ખુબ આભાર માનું છું