પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સામે છેડતી મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો..
ોલાવ ગામની હદમાં કંપનીમાં નોકરી કરતી આદિવાસી યુવતીને વિધર્મી યુવકે માર માર્યો..
વિધર્મી યુવકે આદિવાસી યુવતીને લાફાવાળી કરતા સીસીટીવી ફૂટેજના આધારે મામલો પોલીસ મથકે..
વિધર્મી યુવક આદિવાસી યુવતીને માર મારી હાથ પકડી ખેંચી માર મારતો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
વિધર્મી યુવક હારૂન હુસેન રજાક ખાનગી એમ્બ્યુલન્સ ઉપર ડ્રાઇવિંગ તરીકે નોકરી કરતો હોવાનો ઘટસ્ફોટ…
આદિવાસી યુવતીને માર મારવાની ઘટનામાં 181 અભયમ ટીમને કંપની સત્તાધીશોએ જાણકારી..
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સામે છેડતી મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો..
રિપોર્ટર : ભરૂચ ભરત મિસ્ત્રી