વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં એક દુઃખદ ઘટના લગ્નમાં નાચતી વખતે એક યુવકનું મોત

0
181

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં એક દુઃખદ ઘટના લગ્નમાં નાચતી વખતે એક યુવકનું મોત

ખુશીનો પ્રસંગ માતમમાં છવાયોઃ કાકડકોપર લગ્નમાં નાચતી વખતે છાતીમાં દુઃખાવો થયા બાદ સારવારમાં દરમિયાન યુવકનું કિરણભાઈ બાપુભાઈ ચૌધરીનું આકસ્મિક મૃત્યુ થયું છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામમાં એક દુઃખદ ઘટની બની છે. લગ્નમાં નાચતી વખતે એક યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ યુવકનું મોત નિપજ્યું છે.11 વાગ્યા ની ઘટના રાત્રે મંડપ હોવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું છવાઈ જવા પામ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કાકડકોપર ગામમાં એક યુવકના મોત પરિવારજનોમાં અને સગા સ્નેહીજનો લગ્નની ખુશીમાં હતાં. તે દરમિયાન લગ્ન પ્રસંગમાં નાચતી વખતે યુવક એકાએક છાતીમાં દુઃખાવો થયો હતો. છાતીમાં દુઃખાવો થતાં યુવકને તાત્કાલિક108 મારફત નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. પરંતુ દુર્ભાગ્ય પૂર્ણ ચાલુ સારવારમાં જ યુવકનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા લગ્નની ખુશી માતમમાં બદલાઇ હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here