ધારાસભ્ય મહેશ ભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી નાં માં. ઉપ પ્રમુખ અર્જુન રાઠવા ના નેજા હેઠળ ગુજરાત પરિવર્તન યાત્રા ઉમરગામ અક્રા મારુતિ મંદિર ખાતે થી શરૂ થઈ ને વાપીમાં સમર્પણ થઈ હતી જેમાં પ્રદેશ સંગઠન મંત્રી રામ ભાઈ ધડુક,સુરત વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી તથા સુરત નાં કોર્પોરેટરો ,અને મોટી સંખ્યા માં BTP અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં પરિવર્તન યાત્રા રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.