પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ માંથીરાજીનામું આપી દીધું છું. હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનું આપી દીધું છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ નારાજ ચાલી રહ્યા હતા. ત્યારે હવે તેમને રાજીનામું ધરી દેતાં ચર્ચાનો અંત આવ્યો છે.
યુવા નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે એક પત્ર લખીને કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, “આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને