આદીવાસી સમાજની સંસ્કૃતિ, બોલી, રીત રિવાજ સમાજની અસ્મિતા ને બચાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવનાર યુવા પેઢીને વસ્તુનો ખ્યાલ પણ ના હોઈ શકે જેને ઉજાગર કરવા માટે દરેક સમાજ એકજ બેનર હેઠળ સંદેશ હતો કે અગાઉ આદિવાસી સમાજ ને ધોડિયા, કુકણા,વારલી, નાયકા અનેક જાતિ ઓમાં વહેંચીને કેટલાક કહેવાતા લોકોએ અલગ અલગ કરી ભાગલા કરી નાખ્યા હતાં પણ હવે આદિવાસી સમાજ સમજી ગયો છે કે આપને બધા એક છે ફક્ત આદીવાસી છેજ્યાં આયોજક મિત્રો ને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયા , ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ પટેલ, ધરમપુર નગરપાલિકા ઉપ પ્રમુખ નરેશભાઈ, ઉત્તમભાઈ ગરાસિયા, વાડ રૂઢિ ગ્રામ સભા અધ્યક્ષ ઉમેશભાઈ, ઉપાધ્યક્ષ મિન્ટેશભાઈ, આદિવાસી સમાંજના કાર્યકર્તા વિનોદભાઈ ના હસ્તે સંવિધાન (ભારત દેશનુ બંધારણ) આપવામાં આવ્યું હતું.