1885: પ્રથમ વખત ઉલ્કાપિંડની તસ્વીર લેવામાં આવી.
1921ઃ આજે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને શ્વેતક્રાંતિના જનક વર્ગીજ કુરિયનનો જન્મ થયો હતો.
1932ઃ મહાન ક્રિકેટર ડોન બ્રેડમેને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં દસ હજાર રન બનાવ્યા
1948ઃ નેશનલ કેડેટ કોરની સ્થાપના થઈ.
1949ઃ સંવિધાન સભાએ સંવિધાનના ઓર્ડિનન્સ પર હસ્તાક્ષર કર્યા.
1984ઃ ઈરાક અને અમેરિકાએ રાજકીય સંબંધોને પુનઃસ્થાપિત કર્યા.
1996ઃ મંગળ ગ્રહ પર જીવનની સંભવનાઓને શોધવા અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન માર્સ ગ્લોબલ સર્વેયરને અંતરિક્ષમાં મોકલ્યું હતું.
2012ઃ અરવિંદ કેજરીવાલે એક નવા રાજ્કીય દળ આમ આદમી પાર્ટીની રચના કરી.