જામનગર INS વાલસુરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
જીએનએ જામનગર: ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા INS વાલસુરા કરવામાં આવ્યું હતું.
આ આયોજિત પ્રવૃત્તિઓમાં એક મહિના માટે પ્લાન્ટેશન ડ્રાઇવનો સમાવેશ થાય છે જેમાં ફળોવાળા વૃક્ષોના 250 રોપાઓનું વાવેતર કરતા જોવા મળ્યા હતા ઉપરાંત બેડેશ્વર રોડ પર રોજી પોર્ટ સુધી મોટા પાયે સ્વચ્છતા અભિયાન પણહાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બેઝની અંદર કેમ્પ કરી રહેલ 100 થી વધુ NCC કેડેટ્સ ઉપરાંત અધિકારીઓ, ખલાસીઓ અને પરિવારોએ પૂર્ણ હૃદયપૂર્વક ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.