અમદાવાદ ખાતે ભારતીય દુરસંચાર અન3 પોસ્ટ વિભાગ દ્વારા ઉજવણી

0
198

જીએનએ અમદાવાદ:

અમદાવાદ ખોખરા ખાતે ભારતીય દુરસંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ ના ખોખરા રમતગમત સકુંલ ખાતે ભારતીય દુરસંચાર અને પોષ્ટ વિભાગ એ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત વિભાગ દ્દારા ખોખરા ના રમતગમત સકુંલ મા બેડમિન્ટન સ્પર્ધસનું પણ આયોજન કરાયું હતું.

અમદાવાદ શહેર પોસ્ટ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ શ્રી કે રંજીતએ વિજેતા ખેલાડી ઓને પુરસકારીત કયાઁ હતા.અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ના પોસ્ટના કમઁચારીઓએ આ ટુનામેન્ટઁ મા ભાગ લઈ ને આઝાદી ના ૭૫ મા અમૃત મહોત્સવ ની ઉજવણી મા ભાગ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here