મહુવા તાલુકા નું બગદાણા પોલીસ સ્ટેશન માં બેલમપર PHC ના સહયોગ થી સર્વ રોજ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા ઙાયાબીટીસ.બીપી.વજન.ઉંચાઈ તેમજ આરોગ્ય વિષયક સારવાર તેમજ તપાસ કરવામાં આવેલ. કાર્યક્રમ માં ઉપસ્થિત ઙો.કલ્પેશભાઈ કુચા(મેઙીકલ ઓફિસર બેલમપર).કીશોરભાઈ બાલધીયા (CHO) ધીરુભાઈસોલંકી(MPHS).મેહુલભાઈબારૈયા( MPHW).મુકેશભાઈ દિહોરા (MPHW)તેમજ બગદાણા પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા…
અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા