વલસાડ જિલ્લા વેપારી, ઉદ્યોગપતિ તેમજ જિલ્લા માં તમામ ધારાસભ્યો એ મળી સ્વૈચ્છિક પણે લોકડાઉન નો નિણર્ય લેવાયો છે
વલસાડ જિલ્લામાં તારીખ 20 ના મંગલવારથી સંપૂર્ણ 10 દિવસ નો લોકડાઉન નો લેવાયો નિર્ણય
વલસાડ ખાતે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં મળી આપાત કાલીન બેઠક મળી હતી જિલ્લા ના તમામ ધારાસભ્ય અને વેપારી ગણ તેમજ મેડિકલ ટિમ અને પોલીસ ની ટિમ બેઠક માં હાજર રહયા હતા અને જિલ્લામાં કોરોના ના વધતા સંકમણ ને અટકાવવા માટે લેવાયો છે નિર્ણય લેવામાં આવ્યો છે આ મિની લોકડાઉંન તારીખ 20 એપ્રિલ થી 10 દિવસ માટે લોકડાઉન નો નિર્ણય લેવાયો છે
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા