ગુજરાત રાજ્યમાં કોરોના બિહામણો બન્યો

0
181
 અમદાવાદ-સુરતમાં રાફડો ફાટ્યો : આજે નવા રેકોર્ડબ્રેક 5011 પોઝિટિવ કેસ : વધુ 2525 દર્દીઓ સ્વસ્થ થયા : 49 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 4746 થયો : કુલ 3,12,151 લોકોએ કોરોનાને હરાવ્યો :વધુ 2,87,617 લોકોનું રસીકરણ કરાયું:
રાજ્યમાં આજે અમદાવાદમાં 1440 કેસ,સુરતમાં 1152 કેસ, વડોદરામાં 445 કેસ,રાજકોટમાં 529 કેસ,જામનગરમાં 275 કેસ, પાટણમાં 118 કેસ, મહેસાણામાં 102 કેસ, ભાવનગરમાં 94 કેસ, જૂનાગઢમાં 93 કેસ, કચ્છ અને મોરબીમાં 52-52 કેસ,સાબરકાંઠામાં 45 કેસ, મહીસાગરમાં 44 કેસ, નવસારી અને પંચમહાલમાં 41-41 કેસ, દાહોદ અને ખેડામાં 38-38 કેસ, આણંદમાં 33 કેસ, અમરેલી અને ભરૂચમાં 32-32 કેસ, સુરેન્દ્રનગરમાં 29 કેસ, ગીર સોમનાથ અને નર્મદામાં 28-28 કેસ, વલસાડમાં 25 કેસ નોંધાયા : હાલમાં 25129 એક્ટિવ કેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here