નાનાપોઢા પોલીસ દ્વારા ચોરીના ગુના નો ફરાર આરોપીને પાંચ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી

0
224

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામમાં સને.૨૦૧૭ ની સાલમાં નાનાપોંઢા વાપી રોડ ઉપર રાજુ પંચર વાળાની દુકાન પાસેથી ફોર વ્હીલ ગાડીમાંથી ગાડી ચાલક ની નજર ચૂકવી ગાડીની ડિકી માંથી પૈસા ભરેલ બેગ રૂપિયા ૧,૮૭,૬૩૦/- ની ચોરી કરી ફરાર થઇ ગયેલ આરોપી ઓને આજરોજ નાનાપોંઢા પોલિસે ગુનાનાં કામે અટક કરેલ છે

નાનાપોંઢા પો.સ્ટે. I ગુ.ર.નં.૧૧/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામના
આરોપીઓ- (૧) પ્રકાશ S/O નારાયણ મેકલા (મુદ્રાજ) ઉ.વ.૩૧ રહે.પંચશીલ નગર ખુલ્લા પડાવમા, પરભણી શહેર નાંદેડરોડ તા.પરભણી જી.પરભણી (મહારાષ્ટ્ર) મુળગામ- લીંગમપલ્લી કોતવાળા તા.લીંગમપલ્લી જી.મેદક (તેલંગાણા) હાલરહે.૯૯ ખોડલધામ રેસીડેન્સી એસ્સાર પ્રેટ્રાલપમ્પ પાછળ સંજયસીંગના મકાનમાં ભાડેથી કીમ તા.કામરેજ જી.સુરત (૨) દાવીદ ઉર્ફે પોલ S/O યાદાગીરી ઉર્ફે અંજૈયા બોનાલા (મુદ્રાજ) ઉ.વ.૨૪ રહે,પંચશીલ
નગર ખુલ્લા પડાવમા, પરભણી શહેર નાંદેડ રોડ તા.પરભણી જી.પરભણી (મહારાષ્ટ્રજ) મુળગામ- ચીકડપેલ્લી તા.જી.હૈદરાબાદ (તેલંગાણા) હાલરહે.૯૯/ખોડલધામ રેસીડેન્સી એસ્સાર પેટ્રાલપમ્પ પાછળ સંજયસીંગના મકાનમા ભાડેથી કીમ તા.કામરેજ જી.સુરત (3) રાજુ માસૈયા નારબોયના ઉ.વ.૩૦ રહે.ગામ.કપરાલા તિપ્પાપ સાવીત્રી અમ્મા
દાનૈયાના મકાનમાં ભાડેથી તા.કાવેલી જી.નેલ્લુર (આધ્રપ્રદેશ) હાલ.રહે.૯૯/ખોડલધામ રેસીડેન્સી, એસ્સાર પેટ્રોલપંપ પાછળ, સંજયસીંગના મકાનમાં ભાડેથી રહેતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here