કપરાડાના અંભેટી ખરેડા ફળીયાથી ડુમલાવની મહિલા થઈ ગુમ

0
221

નાનાપોંઢા પો.સ્ટે.ગુમ જાણવા જોગ નં.૧૦/૨૦૨૨ સ્ટે.ડા,એન્ટ્રી નં.૨૩/૨૦૨૨ તા.૧૫/૦૬/૨૦૨૨ ક. ૨૧/૨૫ મુજબ ખબર આપનાર:- ભાવિનભાઇ પ્રવિણભાઇ ધો.પટેલ ઉ.વ.૨૨ ધંધો.ખા.નોકરી રહે. અંભેટી, ખરેડા ફળીયા તા.કપરાડા જી.વલસાડ મો.નં- ૯૭૧૨૦૫૪૫૨૦ ગુમ થનાર- કાજલબેન D/૦ કનુભાઇ ધો.પટેલ ઉ.વ.૧૯ ધંધો.ખા.નોકરી રહેવાસી. અંભેટી, ખરેડા ફળીયા તા.કપરાડા જી.વલસાડ મુળ રહે. ડુમલાવ, ભીનાર ફળીયા તા.પારડી જી.વલસાડ મો.નં. ૯૮૭૫૦૯૭૬૫૨ બનાવ બન્યો તા.ટા:- તા.૧૨/૦૬/૨૦૨૨ ના કલાક:- સવારના ૦૯/૦૦ વાગ્યાના સુમારે બનાવ જાહેર તા.ટા:- તા.૧૫/૦૬/૨૦૨૨ ના કલાક:- ૨૧/૨૫ બનાવની જગ્યા:- મોજે. અંભેટી, ખરેડા ફળીયા તા.કપરાડા જી.વલસાડ જાહેરાત આપનારના ઘરેથી બનાવની ટૂંક વિગત :- તે એવી રીતે કે ઉપર બતાવેલ તા.ટા. તથા જગ્યાએ ગુમ થનાર કાજલબેન D/O કનુભાઇ ધો.પટેલ ઉ.વ.૧૯ ધંધો.ખા.નોકરી રહેવાસી. અંભેટી, ખરેડા ફળીયા તા.કપરાડા જી.વલસાડ મુળ રહે. ડુમલાવ,ભીનાર ફળીયા તા.પારડી જી.વલસાડ નાઓ જાહેરાત આપનારના ઘરેથી તા.૧૨/૦૬/૨૦૨૨ ના રોજ સવારના કલાક ૦૯/૦૦ વાગેના સુમારે અંભેટી, ખરેડા ફળીયા તા.કપરાડા જી.વલસાડ જાહેરાત આપનારના દાદીમા મીનાબેન નાઓને મંદિરે જઈને આવુ છુ તેમ કહી ક્યાંક ચાલી જઈ જે આજદીન સુધી પરત ઘરે આવેલ નથી અને ક્યાંક ચાલી જઈ ગુમ થયેલ છે. આ બાબતે તપાસ થવા મારી જાહેરાત છે. આ કાજલબેન શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉં વર્ણની, ઉંચાઈ આશરે · ૫.૫ ” જેટલી, મોઢુ લંબગોળ, અને શરીરે લાલ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. અને પગમાં ગ્રે કલરના સેંડલ પહેરેલ છે તથા તેણીએ ધોરણ-૧૧ સુધી અભ્યાસ કરેલ છે અને તે ગુજરાતી,ધોડીયા, અંગ્રેજી તથા હિન્દી ભાષા જાણે છે. આપના પો.સ્ટે.ના વિસ્તારમાં તપાસ કરાવી કરાવડાવી મળી આવે તો અત્રેના પો.સ્ટે.નો સંપર્ક સાધવો. ૦૨૬૩૩-૨૫૦૧૦૦ દા.ક.અ- PSO HCનરસિંહભાઇ ગણેશાજી બ.નં.૫૬૦ ત.ક.અ- HC ગૌતમભાઇ કાળુભાઇ નાનાપોંઢા પો.સ્ટે.જાણ કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here