ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ દ્વારા આ ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

0
709

રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીમાં માહોલ ગરમાઈ રહ્યો છે.

  • રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયા નો જંગ ખેલાઈ રહ્યો
  • ભાજપ, કોંગ્રેસ કે આપ હોય દરેક પાર્ટીના લોકો હવે લોકોની વચ્ચે આવી રહ્યા છે અને લોકોની સમસ્યાઓને જાણી રહ્યા છે.
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તર ઝોનની 59 વિધાનસભા સીટોના પ્રભારીઓની જાહેરાત કરી દેવામાં આવી છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના અંત સુધીમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે અત્યારથી ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ દ્વારા આ ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક રાજકીય પાર્ટીઓએ તેમના પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દીધો છે. અને લોકોની વચ્ચે જઈ રહ્યા છે, જે ભાજપ, કોંગ્રેસ કે આપ હોય દરેક પાર્ટીના લોકો હવે લોકોની વચ્ચે આવી રહ્યા છે અને લોકોની સમસ્યાઓને જાણી રહ્યા છે.

રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીમાં માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિધાન સભાની ચૂંટણીમાં 150થી વધુ સીટો જીતવાનો લક્ષ્‍ય રાખવામાં આવી રહ્યો છે. આ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ચૂંટણીની વિવિધ રણનીતિઓ બનાવી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તર ઝોનની 59 વિધાનસભા સીટોના પ્રભારીઓની જાહેરાત કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયા નો જંગ ખેલાઈ રહ્યો કે જે આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જે આપ ભાજપ સરકાર સામે મજબૂત રાતે લડી રહી હોય તેમ પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધથી ભાજપની વૉટ બેંક પર મોટી અસર વર્તાઈ રહી હોય તેમ ભાજપના કાર્યકરો હવે આપના કાર્યકરો સામે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here