જેં દિવસ ની તૈયારી કરતા હતા તે દિવસ એટલે સંવિધાન શક્તિ દિવસ તેનો ઉત્સાહ ભેર ડૉ. બાબાસાહેબ આંબેડકર ની અને આપણાં આદિવાસી એવા જયપાલસિંહ મુડાં સાથે બંધારણ ની સાથે ગંગા માતાની વાડી કોઠાકુઈ ભીલવાસ પાટણ મા દિવા અને મીણબતી પ્રગટાવી તારીખ ૨૬/૧૧/૨૧ ની સાંજે સાત વાગે ઉમંગભેર ઉજવણી કરી અને આદિવાસી પરીવાર ના લોકો ને સંવૈધાનિક બાબતો વિશે જાણકારી આપી શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી વિકાસની દિશામાં જવા માર્ગ દર્શન આપ્યુ હતુ.
જેમા તમામ ગંગા માતાની વાડી કોઠાકુઈ ભીલવાસ,ના આદિવાસી પરીવાર ના કાર્યકરોમિત્રો , બહેનોએ બહુજ સરસ કાર્ય કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી.