શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી ગુપ્ત રજૂઆતના પડતર પ્રશ્નનો આવ્યો ઉકેલ

0
216

રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષકો પડતર પ્રશ્નોને(Questions of Gujarat State Teachers) લઈને જૂની સરકારમાં અંશે રજુઆત કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો હતો નહી. આ દરમિયાન ફરી રાજ્યમાં નવી ભુપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષક સંઘ દ્વારા અને ગુપ્ત રજૂઆત કરવામાં આવી હતી. આજે રાજ્યના શિક્ષણ પ્રધાન(Minister of Education Gujarat) જીતુ વાઘાણીએ શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે સમાધાન લાવ્યું હતું. જે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની નવી ભરતી પાંચ વર્ષ માટે થઇ છે, તેમાં સળંગ નોકરી ગણવા(Appointment in fixed salary Teachers) નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષકો પડતર પ્રશ્નોને(Questions of Gujarat State Teachers) લઈને જૂની સરકારમાં અંશે રજુઆત કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો હતો નહી. આ દરમિયાન ફરી રાજ્યમાં નવી ભુપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષક સંઘ દ્વારા અને ગુપ્ત રજૂઆત કરવામાં આવી હતી. આજે રાજ્યના શિક્ષણ પ્રધાન(Minister of Education Gujarat) જીતુ વાઘાણીએ શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે સમાધાન લાવ્યું હતું. જે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની નવી ભરતી પાંચ વર્ષ માટે થઇ છે, તેમાં સળંગ નોકરી ગણવા(Appointment in fixed salary Teachers) નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here