મુખ્યમંત્રીશ્રીએ મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

0
171

મુખ્યમંત્રીશ્રીએ મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોની અંગદાનનો ઉત્કૃષ્ટ નિર્ણય લઈને બીજાના ભલાનો વિચાર કરવાની ભાવનાની પ્રશંસા કરતાં અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને સાથે-સાથે અંગદાન બાબતે બીજાને પ્રેરણા આપતા રહેવાની હિમાયત પણ કરી હતી.

CMO Gujarat Bhupendra Patel

#gujaratinformation #GOGConnect #infogujarat #mahitigujarat #cmogujarat #BhupendraPatel #OrganDonation #organdonor #organdonationawareness #Gujarat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here