વિદેશમાં જઈને ઉપરના કપડાં કાઢી નાખ્યા ટીવીની સંસ્કારી વહુએ, હાથમાં દારૂ જોઈને લોકો ભડકીને બોલ્યા- મુસ્લિમ છે શરમ કરો

0
155

ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સંસ્કારી વહુ અક્ષરાનો રોલ નિભાવનાર હિના ખાન પણ માલદીવ્સ વેકેશનનો આનંદ માણવા ગઈ હતી. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસ્વીર શેર કરી છે. હિના ખાને બિકીનીમાં એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એક્ટ્રેસ બ્લુ હોટ પોઝ દેતી નજરે ચડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here