સુરતમાં હીરા બુર્સ ખાતે કન્ટ્રક્શનનો રોપ-વે તૂટી પડ્યો
સુરત શહેરના ખજોદ ખાતે હીરા બુર્સ બની રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાયા બાદ ભારતનું સૌથી મોટું હીરા બુર્સ સુરત ખાતે આકાર પામી રહ્યું છે. આ બુર્સ તૈયાર થયા બાદ સુરત શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો થશે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ બુર્સ આકાર પામી રહ્યું છે. આ બુર્સને પંતતત્ત્વની થીમ ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ બુર્સથી સુરત શહેરની સાથે ગુજરાતને મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. આ ડાયમંડ બુર્સ 2600 કરોડના ખર્ચે આકાર પામી રહ્યું છે.