એક જમાનાની સૌથી રૂપસુંદરી અભિનેત્રી સાથે લોકો સુહાગરાત મનાવવા ઇચ્છતા હતા, જાણો પછી શું થયુંબોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેમની સુંદરતાને કારણે પ્રખ્યાત થઈ દર્શકો તેમની સંદરતાને ક્યારેય નહી ભૂલી શકે રામ તેરી ગંગા મૈલીની નાયિકા મંદાકિની હોય કે પાપા કહેતે હે મૂવીની હિરોઈન મયુરી કાંગો હોય. તે આવી સુંદર હીરોઇનો હતી જે ફિલ્મો કરતા વધારે તેની સુંદરતાને કારણે ચર્ચામાં છવાયેલી રહી હતી.જોકે સમય જતા આવી અભિનેત્રીઓ ગ્લેમરથી ભરપુર આ દુનિયાથી દૂર થઇ ગઇ. ખુબજ સફળતા પછી ગુમનામીમાં ખોવાયેલ આ કલાકારોમાં આજે આપણે આવી જ અભિનેત્રીની વાત કરીશુ. ટીવી પર હાલમાં જ એક ચેનલ પર ભૂતિયા ફિલ્મ વીરાના પ્રસારિત થઇ હતી. આ ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા તે એક્ટ્રેસની થઇ હતી જે રાતો રાત ગાયબ થઇ.