કથાકાર પ્રફુલભાઈ શુકલ ના દોહિત્ર જાનકીબેન મયુરકુમાર દવે ના સુપુત્ર ચી.પ્રેમ કુમાર ને યજ્ઞોપવિત (જનોઇ) સારોલી સુરત મુકામે યોજવામા આવી

0
206

પ્રેમ કુમાર દવે ને યજ્ઞોપવિત(જનોઈ) અપાઈ

કથાકાર પ્રફુલભાઈ શુકલ ના દોહિત્ર જાનકીબેન મયુરકુમાર દવે ના સુપુત્ર ચી.પ્રેમ કુમારને યજ્ઞોપવિત ( જનોઇ ) સારોલી સુરત મુકામે યોજવામા આવી હતી.જેમા મોસાળા મા રાજેન્દ્ર ગજાનનભાઈ પટેલ ઉમિયા પરિવાર ભિલાડ, પૂ. તારાચંદ બાપુ મોતા, કમલેશભાઈ સેલર કુરુક્ષેત્ર જીર્ણોધ્ધાર ટ્રસ્ટ, પ્રવીણભાઈ પટેલ રાંદેર પીપલ્સ બેન્ક જગદીશભાઈ હળપતિ, હસમુખભાઈ કિકવાડ, દિનેશભાઇ દેસાઈ ગોવિંદાશ્રમ,R. A. c. p બી.જે જોષી સાહેબ,પ્રી. બી.એન જોષી સહિત શુકલ પરિવાર ખેરગામ અને વિશાળ સંખ્યા મા શિહોર સંપ્રદાય ઔદીચ્ય બ્રહ્મ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કથાકાર પ્રફુલભાઈ શુકલ, કથાકાર,દેવુભાઈ જોષી, કથાકાર અભય ભાઈ જાની, કથાકાર મેહુલભાઈ જાની, કથાકાર ભાસ્કરભાઈ દવે,કથાકાર મુકેશભાઈ ઓઝા સહિત ઉપસ્થિત મહાનુભવો એ આશિર્વાદ આપ્યા હતા.

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here