- ભાજપના ઇતિહાસમાં ક્યારેય આવું નહીં બન્યું હોય કે તેમણે પ્રતિસ્પર્ધી રાજ્યની મુલાકાત લેવી પડી હોય.
- આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિને કારણે થયેલા શિક્ષા ક્રાંતિના કામો જોવા માટે આજે દિલ્હી સુધી લાંબુ થવું પડે છે…
આમ આદમી પાર્ટી ની દિલ્હી સરકારની મુલાકાતે ગયેલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પદ અધિકારીઓ…
જેમાંના પૂર્વ શિક્ષણ મંત્રી રમણભાઈ વોરા અને પૂર્વ મહિલાને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી વિભાવરીબેન દવે કે જેઓએ પોતાના સમયકાળ દરમિયાન સ્કૂલની ખરાબ હાલતને ક્યારેય જોવાની તસ્દી લીધી ન હતી તેઓએ આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિને કારણે થયેલા શિક્ષા ક્રાંતિના કામો જોવા માટે આજે દિલ્હી સુધી લાંબુ થવું પડે છે…
અમે કહીએ છીએ કે રાજનીતિ કરવા નહિ પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. અને એ થઈ રહ્યું છે કે કારણ કે ફક્ત ધર્મ અને જ્ઞાતી જાતીને આધારે વર્ગવિગ્રહની રાજનીતિ કરવા વાળા વ્યક્તિઓ આજે પ્રતિસ્પર્ધી રાજ્યની વિકાસગાથા ગાતા કામોને જોવા માટે અન્ય રાજ્યોમાં જતા થયા છે.
ભાજપના ઇતિહાસમાં ક્યારેય આવું નહીં બન્યું હોય કે તેમણે પ્રતિસ્પર્ધી રાજ્યની મુલાકાત લેવી પડી હોય.
#ગુજરાતનો_સંકલ્પ_આમ_આદમી_પાર્ટી_જ_વિકલ્પ