કપરાડા તાલુકા ભાજપ યુવા મોરચા દ્રારા રકતદાન કેમ્પ નું આયોજન નાના પોંઢા A.p.m.c ખાતે કરવામાં આવ્યુ હતુ જેમાં 21 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું,
કપરાડા તાલુકા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ ગાંવિત વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગુલાબભાઈ રાઉત જિલ્લા ભાજપ સંગઠન ના ઉપ પ્રમુખ અને A.p.m.c ના ચેરમેન તથા ગામ સંરપચ મુકેશ ભાઈ પટેલ વલસાડ જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ સ્નેહીલ દેસાઇ, મહામંત્રી મયંક ભાઈ પટેલ પ્રભાકર યાદવ પ્રભારી વિવેક ભાઈ કપરાડા તાલુકા ભાજપ નાં મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતી ડિમ્પલ પટેલ કપરાડા ભાજપ નાં SM મગનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં
આ રકતદાન કેમ્પ ને સફળ બનાવવા માટે કપરાડા તાલુકા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ વિપુલ ભાઈ ભોયા મહામંત્રી દિવ્યેશ ભાઈ રાઉત જિલ્લા ઉપ પ્રમુખ શ્રી કિરણ ભોયા એ ખુબ સારી જહેમત ઉઠાવી હતી.
Ad…