ફી માફિયા, સ્કૂલ માફિયા કેવા કેવા નામો શિક્ષા સાથે જોડાય ગયા છે. સરકારે સ્કૂલ સંચાલકોને છૂટો દોર આપ્યો છે કે તમતમારે જે રીતે પણ ફી વસુલ કરી શકો તે તમામ હાથકંડા અપનાવો.
વાલીઓની હાલાત ફકોડી છે બાળકે સ્કૂલનું મોઢું ય ના જોયું હોય વર્ષથી અને હજારો ₹ ફી ભરવાની આવે છે, કોઈ રાહત નહિ.
શિક્ષાએ ધંધો છે,ધંધો વેપારીઓ કરે અને ભાજપની સરકાર વેપારીઓની સરકાર છે, શિક્ષા સમાજ સાથે જોડાયેલી વસ્તુ છે, સરકારી શિક્ષાનું સૌથી નીચલુ સ્તર ગુજરાતમાં છે છૂટો દોર અપાયો છે પ્રાઇવેટ સ્કૂલ માટે. જે કરવું હોય તે કરો.
વિપક્ષ આવાઝ ઉઠાવે છે પણ સાંભળે કોણ?