કપરાડાના નાનાપોઢાની કોલક નદીના પુલ પાસે નદીના પાણીમાં એક મૃતકદેહ મળી આવ્યો

0
192

નવસારી જિલ્લાના ખેરગામ નજીકના વાવ ગામના વસુંધરા ડેરીના દૂધ સપ્લાયના વાહન પર મજૂરીકામ કરનાર જીજ્ઞેશ બુધાભાઇ ચૌહાણ ઉંમર 26 જે નાનાપોઢા ની કોલક નદીમાં પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યો છે.નાનાપોઢા પોલીસ ને જાણ થતાં બનાવની જગ્યાએ પહોંચીને મૃતક ને સરકારી હોસ્પિટલમાં પી એમ માટે મુકવામાં આવી છે.

( ફાઇલ ફોટો )

છેલ્લા ત્રણ દિવસ જીગ્નેશને નો સંપર્કના થતા પરિવારના લોકોએ એક દિવસ પહેલા સરપંચ સાથે નાનાપોઢા નજીકના ગામમાં એક મહિલા ની ઘરે તપાસ કરવા માટે આવિયા હતા પણ પરંતુ બારણું ના ખોલતા પરત જતા રહયા હોવાનું જણાવ્યું છે. બીજા દિવસે મૃતક ના માતા પિતા ભાઈ બપોર પછી શોધવામાં આવિયા હતા. એ સમયે નદીમાં લોકોને જોઈ તપાસ કરતા મૃતક ને ઓળખવામાં આવીયો હતો.

પરિવારજનોએ જણાવ્યું કે એક વર્ષથી મોટાપોઢા વસુંધરા ડેરીમાં ચીખલીના મલિક છે જે ટેમ્પો પર દૂધ અને છાશ મજુરી કામ કરે છે. જીગ્નેશ અપરણિત છે. એક મહિલા સાથે સંબંધો છે.ગામનું નામ ખબર નથી એ મહિલા પરણિત છે. અને એક છોકરી પણ છે. હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here