આજે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા માં અર્ધ લશ્કર સંગઠન ની રેલી નું આયોજન 19/07/2022 ના મંગળવાર ના રોજ સવારે 10:30 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચયુ થી રેલી સ્વરૂપે કાળવા ચોક ડો,બાબા સાહેબ આંબેડકર ચોક ,આઝાદ ચોક ,તળાવ દરવાજા થી ઝાંસી ના પુતળા થી કલેકટર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આજની રેલીમાં જુનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રી ભનુ ભાઈ ચૌહાણ , શ્રી જાખરભાઈ જામનગર જિલ્લા પ્રમુખ,શ્રી નગાભાઈ પોરબંદર જિલ્લા પ્રમુખ,શ્રી ઓગરભાઈ સોમનાથ જિલ્લા પ્રમુખ ,શ્રી રાજ ભૂષણભાઈ રાજકોટ જિલ્લા પ્રમુખ ,શ્રી અશોકભાઈ દેવભૂમિ દ્વારકા ,શ્રી હસમુખભાઈ મોરબી જિલ્લા પ્રમુખ ,શ્રી અજીતસિંહ સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ, વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ,અનિલભાઈ અને તુલસીભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી ,ગુલામ ભાઈ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી , શ્રી ખુશાલભાઈ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ તેમજ જૂનાગઢ ની વીરાંગના વિર નારીઓ અને આશરે 350 નિવૃત્ત જવાન ભાઈઓ હાજર રહી રેલી ને સફળ બનાવી હતી .
હાજર રહેલ તમામ અર્ધ લશ્કર પરિવાર ના સદસ્યો દીપેશ પટેલ દ્વારા હ્રદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે સહુ ને વંદન કરું છું નમન કરું છું સલામ કરું છું.
જય હિન્દ જય ભારત