સી બી એસ સી બોર્ડ ધોરણ- 10નુ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું જાનવી શૈલેશકુમાર પટેલે ધોરણ 10મા 93.6 % મેળવી જવાહર નવોદય વિદ્યાલય વલસાડમા પ્રથમ ક્રમ મેળવીને પાસ થઇ.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઈમા ગામનું અને શાળા નું નામ રોશન કર્યું છે. પરિવાર દ્વારા અભિનંદન શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જીવનમાં ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છા અને શુભકામના શાળા પરિવાર દ્વારા આપવામાં આવી હતી.