આદીવાસી સમાજના ગૌરવ એવા શ્રી મુર્મુજીની જીત બાદ વિજયી યાત્રા

0
158

ભારત ગણરાજ્યના સર્વોચ્ચ પદ પર આદીવાસી સમાજના ગૌરવ એવા શ્રી મુર્મુજીની જીત બાદ, વાંસદા એપીએમસીથી તાલુકા પંચાયત ઓફિસ સુધી ઉત્સાહ અને ઉમંગ સાથે વિજયી યાત્રાનું ઉત્સાહભેર આયોજન થયું.

આ વિજયી યાત્રામાં નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ ભુરાલાલ શાહ અને આદીવાસી સમાજના અગ્રણીઓએ ભાગ લીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here