વલસાડના SP ડો.રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે રેડ કરી કુલ 19 વ્યક્તિઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા

0
311

વલસાડ તાલુકાના અતુલ ખાતે રહેતા એક યુવકની બર્થ ડે પાર્ટીમાં નાનાપોઢા PSI અને 3 કોન્ટેબલ સહિત 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા વલસાડ SPએ રેડ દરમ્યાન ઝડપી પાડયા બર્થ ડે ની પાર્ટી બર્થ ડે બોયના બાંગ્લામાં જ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

https://youtu.be/mjDxUgjWw24

વલસાડના SP ડો.રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે રેડ કરી કુલ 19 વ્યક્તિઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા રાજ્યમાં દેશી દારૂને લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે વલસાડ તાલુકાના અતુલ વિસ્તારમાં નાનાપોઢા પોલીસ મથકના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઈસમો તેના મિત્રના બાંગ્લામાં દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. વલસાડ SPને મળેલી બાતમીના આધારે દારૂની મહેફિલ રેડ કરીને આ તમામ લોકોને ઝડપી પાડયા હતા વલસાડ SPએ દારૂનો જથ્થો અને કાર તથા અન્ય વાહનો કબ્જે કરી આગળની તપાસ હાથ હતી. વલસાડ પોલીસે PSI અને 3 પોલીસ જવાનો સહિત 19 વ્યક્તિઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા રૂરલ પોલીસ મથકે નાનાપોઢા પોલીસ મથકના PSI સહિત 19 ઈસમો સામે દારૂની મહેફિલનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે રાજ્યમાં લઠ્ઠા કાંડને લઈને પોલીસ દેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ વિવિધ વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી સૂચના આપતા તમામ દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી હતી વલસાડ જિલ્લા SP ડો.રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ SP ડો.રાજદીપસિંહ ઝાલા,LCB અને અન્ય પોલીસ જવાનો સાથે હાઉસ રેડ કરીને ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે રહેતા સન્ની બાવીસકરના જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. વલસાડ SPએ ચેક કરતા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા વલસાડ SPએ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here