ગુમ થનારને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવી આપતી નાનાપોંઢા પોલીસ

0
178

પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી ડીવીઝન વી.એમ.જાડેજા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે આજરોજ પો.સ્ટે.હદ વિસ્તારમા સરકારી વાહનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન નાનાપોંઢા હટવાડા ફળીયા ખાતે ધરમપુરથી વાપી તરફ જતા રોડ ઉપર આવતા એક અજાણ્યો ઇસમ રસ્તાની સાઇડમા ઉભો હોય તેની પાસે જઇ તેના નામઠામની ખાત્રી કરતા તેણે પોતાનુ નામ બોબી S/O બંતુયા ભુનિયા ઉ.વ.આ ૪૧ હાલ રહે.પારડી કોલેજ રોડ નિલકંઠ સોસાયટી શરદભાઇ પટેલના મકાનમા ફસ્ટ ફ્લોર તા.પારડી જી.વલસાડ મુળ રહે.ગામ કાશીદંગા તા.શ્યામ સુંદરપુર થાના. ચરનપુર જી.ભર્ધમાન વેસ્ટ બંગાલનો હોવાનુ જણાવતા સદખર ઇસમ બાબતે અમોએ ઇ-ગુજકોપ અંતર્ગત ટ્રક ધ મીસીંગ ચાઇલ્ડ એપ્લીકેશનમા સર્ચ કરતા સદર ઇસમ બાબતે પારડી પો.સ્ટે.મા ગુમ જાણવા જોગનં.૧૮/૨૦૨૧ સ્ટે.ડા એન્ટ્રી નં.૧૪/૨૦૨૧ કલાક:૧૩/૦૦ તા.૨૯/૧૧/૨૦૨૧ થી દાખલ થયેલ હોય જેથી સદર ગુમ થનારને પો.સ્ટે.મા લઇ આવી પારડી પો.સ્ટે.નો સંપર્ક કરી તેના પરીવાર જનો સાથે મિલન કરાવી પો.સ.ઇ. આર.જે.ગામીત તથા અ.હે.કો. ગૈાતમભાઇ કાળુભાઇ બ.નં.૫૯૫ તથા અ.પો.કો. સંદીપભાઇ તેરસીંગભાઇ બ.નં.૦૭૩૨ નાઓ સાથે મળી પ્રસંશનિય કામગીરી કરવા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here