હર ઘર તિરંગા એ રાષ્ટ્ર ભાવનાને પ્રોત્સાહિત કરવાનો, સ્વદેશ પ્રેમ સિંચવાનો ઉત્સવ છે. પ્રત્યેક ઘર અને પ્રત્યેક જન તેની સાથે જોડાય એ ઈચ્છનીય છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરીયા ગામના સરપંચ ના પતિ દેવે હર ઘર તિરંગા અંતર્ગત ફેસબુક માં પોસ્ટ શેર કરી પરંતુ, રાષ્ટ્રીય ધ્વજ સીધો લગાવવાનું ભૂલ્યા જેને લઇ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.